Surat: રાજ્યમાં શ્વાનનો આતંક યથાવત! પ્રતાપનગરમાં રાહદારી પર શ્વાને કર્યો હુમલો, જુઓ Video

સુરતના લિંબાયતના પ્રતાપનગરના રસ્તા પર જતા શખ્સ પર શ્વાને હુમલો કર્યો હતો. આ શ્વાનના હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. જયાં તમે જોઈ શકો છો કે રસ્તા પર જઈ રહેલા શખ્સ પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો.શ્વાનના આતંકની વાત કરીએ તો, એક મહિનામાં 4 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. તો બે દિવસ પહેલા એક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 2:35 PM

Surat : રાજ્યમાં રખડતા ઢોરની સાથે સાથે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. તો સુરત શહેરમાંથી ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરતના લિંબાયતના પ્રતાપનગરના રસ્તા પર જતા શખ્સ પર શ્વાને હુમલો કર્યો હતો. આ શ્વાનના હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. જ્યાં તમે જોઈ શકો છો કે રસ્તા પર જઈ રહેલા શખ્સ પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો.

આ પણ વાંચો Surat Video : ATMમાંથી રૂપિયા ચોરતી ગેંગ ઝડપાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ

શ્વાનના આતંકની વાત કરીએ તો એક મહિનામાં 4 લોકોને શ્વાને બચકા ભર્યા હતા તો બે દિવસ પહેલા એક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન લેવા દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી હતી.

તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેને 100થી વધુ લોકોને બચકા ભર્યા છે. આ બધામાં નવાઈની વાત તો એ છેકે, હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર મોટા ભાગે માસૂમ બાળકો છે. સુરેન્દ્રનગરના ટાવરચોક વિસ્તારથી આંબેટકર ચોક સુધી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">