Gujarati Video : સુરતના યુવકની ‘ધ કેરલા સ્ટોરી’ મૂવી માટે રિક્ષા સેવા, સિનેમાઘર સુધી લોકોને ફ્રીમાં પહોંચાડે છે યુવક

હવે તો લોકો પણ ખુલીને 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મના સમર્થનમાં આવી રહ્યા છે. સુરતમાં (Surat) 'ધ કેરલા સ્ટોરી' મૂવી માટે એક યુવકે રિક્ષાની સેવા પુરી પાડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 4:03 PM

‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મને સમગ્ર દેશમાં સમર્થન અને વિરોધનો એક અલગ જ માહોલ ઉભો થયો છે. ભાજપ ખુલ્લીને ફિલ્મના સમર્થનમાં આવી ગયુ છે. કેટલાય શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ એક સાથે ફિલ્મ નિહાળી ચૂક્યા છે. જો કે હવે તો લોકો પણ ખુલીને ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મના સમર્થનમાં આવી રહ્યા છે. સુરતમાં ‘ધ કેરલા સ્ટોરી’ મૂવી માટે એક યુવકે રિક્ષાની સેવા પુરી પાડી છે. સુરતનો આ યુવક મૂવી જોવા જનારા પરિવારને નિશુલ્ક રિક્ષાની સેવા આપી રહ્યો છે. ચલથાણના વિજયભાઈ ભરવાડ દ્વારા સુરતના કોઇ પણ સિનેમાઘર સુધી ફ્રી રિક્ષાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. નિશુલ્ક સેવા માટે વિજય ભરવાડ રિક્ષાઓ પૂરી પાડી રહ્યાં છે.

આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં મોટો ખુલાસો, 179માંથી મોટાભાગના શેડ ગેરકાયદે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">