Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદમાં વિલંબ થતા સર્જાયેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા, જુઓ Video
રાજ્યમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ( CM Bhupendra Patel ) ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
Gandhinagar : રાજ્યમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ( CM Bhupendra Patel ) ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. વરસાદ ખેંચાતા વિજવપરાશમાં વધારો થયો છે. તે અંગે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ખેડૂતો માટે નર્મદાનું પાણી છોડવાની માગ ઉઠી છે. આ તમામ પ્રકારના મુદ્દાઓ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વરસાદના પગલે ખરાબ થયેલા રસ્તાઓની સ્થિતિને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી અનેક ડ્રાઈવને લઈને પણ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 23, 2023 11:12 AM