Gujarati Video : સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં આવેલો વાંસલ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

સુરેન્દ્રનગરના (Surendranagar) ચુડા પંથકમાં આવેલો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી હજુ પણ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમ ઓવરફ્લો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:55 AM

Surendranagar : ગુજરાતમાં ચોમાસાના (Monsoon 2023) વરસાદે (Rain) જમાવટ કરી છે. અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં આવેલો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી હજુ પણ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને તંત્રએ સતર્ક રહેવાની સૂચના આપી છે. મહત્વપૂર્ણ છે કે વાંસલ ડેમ લીંબડી અને ચુડા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Breaking News : નગરપાલિકાએ કરેલા કર વધારા સામે આજે સાણંદ બંધ, આકરા કરબોજ સામે લોકોમાં રોષ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">