સુરત: માંગરોળના દીનોદમાં ખેતરમાં દીપડાના બચ્ચા મળ્યા, જુઓ વીડિયો
સુરત: માંગરોળના દીનોદમાં ખેતરમાં મળ્યા દીપડાના બચ્ચા મળી આવ્યા છે. આશરે 15 દિવસ પહેલા જન્મેલા દીપડાના 2 બચ્ચા મળ્યા છે. મામલાની જાણ વનવિભાગને કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
સુરત: માંગરોળના દીનોદમાં ખેતરમાં મળ્યા દીપડાના બચ્ચા મળી આવ્યા છે. આશરે 15 દિવસ પહેલા જન્મેલા દીપડાના 2 બચ્ચા મળ્યા છે. મામલાની જાણ વનવિભાગને કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
ખેતરમાં કામ કરતા શ્રમજીવીઓને દીપડાના બચ્ચાં નજરે પડ્યા હતા. ખેડૂત દ્વારા આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગે સ્થળ પર પહોંચીને દીપડાના બચ્ચા અંગે તપાસ હાથ ધરી છે. બચ્ચાઓને તબીબી તપાસ માટે ઝંખવાવ સેન્ટર લઇ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો : લિસ્ટિંગ સાથેજ રોકાણકારોને માલામાલ બનાવી દેશે આ આઈપીઓ, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં?
Latest Videos
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ