વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની જીત નિશ્ચિત : સુરતીલાલાઓનો વિશ્વાસ

સુરત : સુરતીઓમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ અનેરો ઉત્સસાહ જોવા મળી રહ્યો છે. ભારત સતત 9 મેચ જીત્યું છે અને આખરી ફાઇનલ મેચમાં પણ ભારતનો દબદબો રહેવાની આશા છે. સુરતીઓ મેચ સાથે ભારતના વિજયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 2:23 PM

સુરત : સુરતીઓમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ અનેરો ઉત્સસાહ જોવા મળી રહ્યો છે. ભારત સતત 9 મેચ જીત્યું છે અને આખરી ફાઇનલ મેચમાં પણ ભારતનો દબદબો રહેવાની આશા છે. સુરતીઓ મેચ સાથે ભારતના વિજયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.

આમતો સૌથી વધુ વિશ્વકપ જીતવાનો રેકોડ ઓસ્ટ્રેલિયાને નામ છે પણ ભારતનું ચાલુ વર્ષે વર્લ્ડકપ 2023 નું પર્ફોમન્સ ખુબ જ જબરદસ્ત છે. ભારત અગાઉની તમામ 9 મેચ ખુબજ મજબૂત ટીમવર્ક અને તમામ ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે જીત્યું છે. આજે ખરાખરીનો જંગ છે. ભારતની જીત માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. સુરતીઓ ખુબજ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : ભરૂચ : અંકલેશ્વરની બે સગીરાઓ લાપતા બનતા દોડધામ મચી, અપહરણના ગુનામાં જાણો શું હકીકત સામે આવી

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?
કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો
સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ
આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">