સોમનાથ ટ્રસ્ટે રણોત્સવમાં બનાવી ગેલેરી, દર્શન કરીને ભક્તો થયા ભાવવિભોર, જુઓ વીડિયો
રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેન્ટ સિટીમાં સોમનાથ ગેલેરી બનાવામાં આવી છે. જેમાં સોમનાથ જ્યોતર્લિંગનો ઈતિહાસની દર્શાવવામાં આવ્યો છે. સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી આપી છે. આ સાથે જ પૌરાણિક ઈતિહાસ દર્શાવામાં આવ્યો છે.
કચ્છમાં ચાલી રહેલા રણોત્સવમાં હવે સોમનાથ મહાદેવના પણ દર્શન થશે.રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેન્ટ સિટીમાં સોમનાથ ગેલેરી બનાવામાં આવી છે.જેમાં સોમનાથ જ્યોતર્લિંગનો ઈતિહાસની દર્શાવવામાં આવ્યો છે. સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી આપી છે. આ સાથે જ પૌરાણિક ઈતિહાસ દર્શાવામાં આવ્યો છે. રણોત્સવમાં આવતા લોકો ખાસ આ ગેલેરીની મુલાકાત લઈ રહ્યા છે.
સોમનાથ મહાદેવના દર્શન રણોત્સવમાં કરીને લોકો ભાવ વિભોર થઈ રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોરમેટ્રી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે.સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણની કહાણીથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
