Rajkot Video : જસદણના ભડલી ગામે SOGની તવાઈ, શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા ઝડપાયા, એકની ધરપકડ

Rajkot Video : જસદણના ભડલી ગામે SOGની તવાઈ, શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા ઝડપાયા, એકની ધરપકડ

| Edited By: | Updated on: Sep 16, 2023 | 12:31 PM

રાજકોટના જસદણમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જસદણના ભડલી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે ભડલી ગામે ગ્રામ્ય SOGની ટીમ ત્રાટકી હતી.અને તપાસ કરતા શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આરોપી સાજીદ રહીમ પોપટીયા નામના શખ્સની ધરપકડ કરી છે.

Rajkot  : રાજકોટના જસદણમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જસદણના ભડલી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે ભડલી ગામે ગ્રામ્ય SOGની ટીમ ત્રાટકી હતી.અને તપાસ કરતા શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આરોપી સાજીદ રહીમ પોપટીયા નામના શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Rajkot: ચોંકાવનારો કિસ્સો! માત્ર 10 વર્ષની બાળકીના એક તરકટે આખા શહેરની પોલીસને કરી દોડતી, માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના, જુઓ Video

સાથે જ આરોપી પાસેથી કુલ 1 લાખ 16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લઇ તપાસ માટે મોકલ્યાં છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રહેણાંક મકાનમાં તેલનો જથ્થો રાખતો હતો અને ત્યારબાદ તેનું વેચાણ કરતો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો