Gujarati Video : કચ્છમાં સતત આઠમા દિવસે વરસાદી માહોલ, ભર ઉનાળે કુંડી ધોધ વહેવા લાગ્યો

Kutch News : હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આગાહી વચ્ચે આજે કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 4:50 PM

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ખેડૂતોના માથેથી આ મુસીબત ઓછુ થવાનું નામ જ નથી લઇ રહી ત્યારે હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આગાહી વચ્ચે આજે કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં સતત આઠ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Ahmedabad: જુગાર રમવાની કુટેવમાં યુવતી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું, ફરિયાદ બાદ યુવકની ધરપકડ

કચ્છમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માંડવીમાં ગઢશીશા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. નખત્રાણા પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. દેશલપર, વિરાણી અને નખત્રાણામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે કચ્છના લખપતમાં ભર ઉનાળે પાણીના ધોધ વહેવા લાગ્યા છે. લખપત તાલુકામાં પડેલા કમોસમી વરસાદ બાદનો નજારો સામે આવ્યો છે. જુનાચાય નજીક આવેલ કુંડી ધોધમાં પાણીનું જોરદાવ વહેણ જોવા મળી રહ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
g clip-path="url(#clip0_868_265)">