AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: ‘પીડા’પર પીડા! નદીમાં ધસમસતા પાણીમાંથી સગર્ભાને ઝોળીમાં નાંખી પરિવારે દવાખાને લઈ જવી પડી

Sabarkantha Video: પોશીના તાલુકાના ગૌરી ફળો ગામની એક પ્રસુતાને તેનો પરિવાર ઝોળીમાં ઉંચકીને નદી પાર કરાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. વિસ્તારમાં ચોમાસામાં આવી સ્થિતીમાંથી લોકોએ પસાર થવુ પડે છે.

Gujarat Video: 'પીડા'પર પીડા! નદીમાં ધસમસતા પાણીમાંથી સગર્ભાને ઝોળીમાં નાંખી પરિવારે દવાખાને લઈ જવી પડી
વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો
| Updated on: Jun 28, 2023 | 6:14 PM
Share

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. પોશીના તાલુકાના ગૌરી ફળો ગામના લોકોને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસોથી આ સમસ્યા અહીં જેમની તેમ છે. પોશીનામાંથી પસાર થતી સેઈ નદીમાં ચોમાસાનુ પાણી આવતા આ વિસ્તારના ગામના લોકોને સામે કિનારે પહોંચવામાં સમસ્યા સર્જાય છે. પ્રસુતિ અને બિમારીના સમયે પરિસ્થિતી વિકટ બની જતી હોય છે. આવી જ રીતે એક પ્રસુતાને પિડા ઉપડતા તેને દવાખાને લઈ જવા માટે ઝોળીમાં લઈને તેમનો પરિવાર નદી પાર કરવા માટે નદીના વહેતા પાણીમાં ઉતરવા મજબૂર બને છે.

ગૌરીફળો થી કાલી કંકર ગામ સુધી પ્રસુતાને તેના પરિવારજનોએ ઝોળીમાં લઈને ઉંચકીને ચાલીને લઈ જવી પડે છે. પરિવારજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવુ પડ્યુ હતુ. ગૌરી ફળો ગામમાં અઢી હજાર લોકોની વસતી આવેલી છે અને તેમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. અહીં નેતાઓ અને અધિકારીઓ આવે છે પરંતુ તેમની સમસ્યા એમની એમ જ રહે છે.

આ પણ વાંચોઃ  TNPL 2023: ગજબ કર્યો! સીધા થ્રોએ ઉડાવ્યા સ્ટંપ, OUT હોવા છતાં બચી ગયો બેટર, જાણો કેમ Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">