રાજકોટ : રખડતા ઢોર પકડવા મનપાનો એક્શન પ્લાન, ઘરે બાંધેલા લાયસન્સ વગરના પશુઓ પણ પકડવામાં આવ્યા
1 જાન્યુઆરીથી પોતાની માલિકીની જગ્યામાં ઢોર રાખવા માટે લાયસન્સ જરૂરી છે. ત્યારે જે ઢોરનું લાયસન્સ નહીં હોય તેની સામે કાર્યવાહી કરાઈ રહી છે. આ નિયમ મુજબ લાયસન્સ વગરના ઢોર જપ્ત કરી તેને આજીવન છોડવામાં નહીં આવે. ત્યારે લાયસન્સ વગરના ઘરમાં બાંધેલા પશુઓ પણ પકડવામાં આવ્યા હતા.
પશુ નિયંત્રણ કાયદાના અમલીકરણ માટે રાજકોટ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાએ ઢોર પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ ટીમો ઉતારી આકરી કાર્યવાહી શરૂ કરી છે. સવારથી જ ગાયત્રી નગર, સહકાર મેઈન રોડ, લીલુડી વોકડી સહિતના વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો રાજકોટના રંગોલી પાર્કમાં દસ્તાવેજ પ્રમાણે વિસ્તાર ન અપાયાનો સ્થાનિકોનો આરોપ, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીથી પોતાની માલિકીની જગ્યામાં ઢોર રાખવા માટે લાયસન્સ જરૂરી છે. ત્યારે જે ઢોરનું લાયસન્સ નહીં હોય તેની સામે કાર્યવાહી કરાઈ રહી છે. આ નિયમ મુજબ લાયસન્સ વગરના ઢોર જપ્ત કરી તેને આજીવન છોડવામાં નહીં આવે. ત્યારે લાયસન્સ વગરના ઘરમાં બાંધેલા પશુઓ પણ પકડવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
