Rajkot : અક્ષય તૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ, 1 ગ્રામ પર આપે છે આટલા રુપિયાની છુટ, જુઓ Video

|

May 10, 2024 | 1:13 PM

આજે અખા ત્રીજ એટલે અક્ષય તૃતીયાનો તહેવાર છે. હિન્દુ ધર્મ અનુસાર અક્ષય તૃતિયાનો દિવસ સોના-ચાંદીના આભૂષણો અને અન્ય વસ્તુઓની ખરીદી માટે વિશેષ મહત્વ ધરાવે છે. તેથી જ આજના દિવસે બજારોમાં સોના ચાંદીની ખરીદી માટે ભીડ જોવા મળતી હોય છે.

આ પણ વાંચો- Video : ગુજરાતના જુદા-જુદા શહેરમાં CID ક્રાઇમના દરોડા, ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ

રાજકોટમાં અક્ષયતૃતિયાનો દિવસ હોવાથી સોની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અક્ષયતૃતિયાનો દિવસસોનાની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. જેથી આજના દિવસને ખાસ ધ્યાનમાં રાખીને અને વધુમાં વધુ લોકો સોનાની ખરીદી કરે તે માટે રાજકોટના સોની વેપારીઓએ ખાસ સ્કીમ રાખી છે. રાજકોટના વેપારીઓ દ્વારા 1 ગ્રામ પર 150 રુપિયાની છુટ આપવાની યોજના રાખેલી છે.

Published On - 1:12 pm, Fri, 10 May 24

Next Video