Rajkot : શહેરમાં ધોધમાર વરસાદ પડયો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 2:13 PM

જેમાં શહેરમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.થોડીવારમાં જ મેઘરાજાએ રાજકોટના અનેક વિસ્તારો પાણી પાણી કરી દીધા.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

રાજકોટ(Rajkot)  શહેરમાં ધોધમાર વરસાદ(Rain)  વરસ્યો છે. જેમાં શહેરમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.થોડીવારમાં જ મેઘરાજાએ રાજકોટના અનેક વિસ્તારો પાણી પાણી કરી દીધા.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે . તેમજ રાજકોટ મોરબી હાઇવે પર અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં બેડી ગૌરીદડ સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો : Tokyo Olympics: ભારતને 10 મી. એર પિસ્તોલથી આશા, સૌરભ ચૌધરી ફાઇનલમાં પહોંચ્યો

આ પણ વાંચો : Olympics Gold Medalist: ચીનનાં યાંગ કિયાને એર રાઇફલમાં પ્રથમ ગોલ્ડ જીતીને ઓલિમ્પિકમાં ખાતુ ખોલાવ્યુ

Published on: Jul 24, 2021 02:06 PM
g clip-path="url(#clip0_868_265)">