Rajkot Video : રણછોડનગરમાં આરોગ્ય વિભાગના દરોડા, શંકાસ્પદ ઘીના નમૂના લીધા

રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા છે. જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા છે. ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 4:45 PM

રાજ્યમાં વારંવાર શંકાસ્પદ ખાદ્યપદાર્થ ઝડપાતા રહે છે.  ત્યારે ફરી એક વાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા છે. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા છે. જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા છે.

ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં 30 કિલો લુઝ ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો 134 લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અગાઉ પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટની અલગ-અલગ 30 ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">