રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94. 64 ટકા જેટલું મતદાન નોંધાયું, આજે પરિણામ

ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94.64 ટકા મતદાન થયું હતુ. કુલ 583 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 616 મતદારો નોંધાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:15 AM

રાજકોટના(Rajkot)  ગોંડલ (Gondal) માર્કેટ યાર્ડની(Market Yard) ચૂંટણીનું(Election) આજે પરિણામ આવશે. આજે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતગણતરી થશે. ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94.64 ટકા મતદાન થયું હતુ. કુલ 583 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 616 મતદારો નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટયાર્ડમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા યથાવત રહેશે. વેપારી વિભાગની 4 બેઠક બિનહરીફ થઈ છે. તો ખરીદ-વેચાણ સંઘની 2 બેઠક પણ બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈએ ફોર્મ પરત ખેંચ્યું છે. જયારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તાલુકા તેમજ શહેર ભાજપ પ્રમુખની મહેનતથી તમામ બેઠક બિનહરીફ થઈ છે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા હતા. 10 ખેડૂત વિભાગ માટેના, 2 સહકારી જ્યારે કે 4 વેપારી વિભાગ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય જયેશ રાદડિયા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.  જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

જો કે રાજકોટના ગોંડલ માર્કેટ  યાર્ડની ચૂંટણી બિનહરીફ થવાની પૂર્વ મંત્રી સહકારી આગેવાન જયેશ રાદડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં  કોંગ્રેસે આઠ બેઠક પર ફોર્મ ભરીને ચૂંટણીમાં  ઝંપલાવ્યું હતું.

આ  પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 14 ઓક્ટોબર: આજે મોટા ભાગના કામ સરળતાથી થશે, પારિવારિક બાબતો માટે પણ થોડો સમય કાઢવો જરૂરી

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 14 ઓક્ટોબર: વ્યવસાયમાં કેટલીક પ્રતિકૂળ પ્રવૃત્તિઓ થઈ શકે, નોકરી કરતા લોકોનું ઓફિસ વાતાવરણ હકારાત્મક રહેશે

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">