અમદાવાદઃ બાવળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ

અમદાવાદઃ બાવળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ

| Edited By: | Updated on: Jun 21, 2024 | 6:29 PM

બાવળા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ભારે ઉકળાટ વર્તાઈ રહ્યો હતો, આ દરમિયાન હવે વરસાદ વરસવાને લઈ બાવળા વિસ્તારમાં રાહત સર્જાઈ હતી. બાવળા, બગોદરા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

અમદાવાદના બાવળા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન અમદાવાદ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં થયું છે. બાવળા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ભારે ઉકળાટ વર્તાઈ રહ્યો હતો, આ દરમિયાન હવે વરસાદ વરસવાને લઈ બાવળા વિસ્તારમાં રાહત સર્જાઈ હતી.

એક તરફ વરસાદ વિના ખેડૂતોમાં ચિંતા હતી, પરંતુ હવે બપોર બાદ ભારે કડાકા સાથે વરસાદની શરુઆત થતા રાહત સર્જાઈ છે. મધ્યગુજરાતમાં ભારે બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો. આ દરમિયાન હવે બાવળા, બગોદરા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો:  GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો