Surat : પુણાના કેમિસ્ટ પાસે 1.5 લાખની ખંડણી માગનારા તોડબાજ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સની ધરપકડ, જુઓ Video

સુરતના પુણા વિસ્તારમાં કેમિસ્ટ પાસેથી તોડ કરવો પોલીસકર્મીને ભારે પડ્યો છે. પુણાના તોડબાજ કોન્સ્ટેબલ ( Police Constable )સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પંકજ નામના પોલીસકર્મી સહિત 5 લોકો સામે ખંડણીનો ગુનો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 2:07 PM

સુરતના પુણા વિસ્તારમાં કેમિસ્ટ પાસેથી તોડ કરવો પોલીસકર્મીને ભારે પડ્યો છે. પુણાના તોડબાજ કોન્સ્ટેબલ ( Police Constable )સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પંકજ નામના પોલીસકર્મી સહિત 5 લોકો સામે ખંડણીનો ગુનો નોંધાયો છે. તેમના પર કેમિસ્ટ પાસેથી ખંડણી માગવાનો આરોપ છે. પુણા વિસ્તારમાં વેલનેસ મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને દોઢ લાખ રૂપિયાની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat : બિલ્ડર આપઘાત પ્રયાસ અને કરોડોની જમીન છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદ્દાર આખરે ઝડપાયો, જુઓ Video

આખરે 50 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. જે અંગે કેમિસ્ટે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે ફરિયાદ કર્યા પહેલા આ મામલે કેમિસ્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જે બાદ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેના રૂપિયા પરત કરી દેવાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">