નવસારી વીડિયો : ગણદેવી ચાર રસ્તા પર બગાસ ભરેલી ટ્રક પલટી, CCTVમાં કેદ થયા દ્રશ્યો
નવસારીના ગણદેવી ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે. ગણદેવી રસ્તા પર ટ્રકે પલટી મારી હોવાની ઘટના બની છે. સુગર ફેક્ટરીમાંથી બગાસ ભરીને નીકળેલી ટ્રક પલટી મારી ગઈ હતી. ચાર રસ્તા પર ટર્ન મારવા દરમિયાન અકસ્માતની ઘટના બની છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આવી જ એક અકસ્માતની ઘટના નવસારીમાં બની છે. નવસારીના ગણદેવી ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે. ગણદેવી રસ્તા પર ટ્રકે પલટી મારી હોવાની ઘટના બની છે. સુગર ફેક્ટરીમાંથી બગાસ ભરીને નીકળેલી ટ્રક પલટી મારી ગઈ હતી.ચાર રસ્તા પર ટર્ન મારવા દરમિયાન અકસ્માતની ઘટના બની છે. જો કે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.
બીજી તરફ આ અગાઉ સુરતના વરસાડા પાટિયાના હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કન્ટેનરે ડિવાઇડર કૂદીને ST બસ અને આઇસરને અડફેટે લીધા હતા. જેમાં ST બસના ડ્રાઇવર-કંડક્ટર સહિત 10 લોકોને ઇજા પહોંચી હતી. સામેના લેન પરથી આવતા કન્ટેનર ડિવાઇડર કૂદીને મારી ટક્કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા હતા.
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
