Monsoon 2023: જૂનાગઢમાં ઓઝત નદી બેકાંઠે, નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, જુઓ Video

Junagadh Rainfall: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂનાગઢમાંથી પસાર થતી ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 6:20 PM

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂનાગઢમાંથી પસાર થતી ઓઝત નદીમાં પૂર આવ્યા છે. ઓઝત નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતી છે. ધોધમાર વરસાદને પગલે ઓઝત નદીમાં પૂરની સ્થિતી સર્જાઈ છે.

ઓઝત નદીનુ પાણી ગેડ વિસ્તારમાં પહોંચતુ હોય છે. જેને લઈ હાલમાં ગેડ વિસ્તારના અનેક ગામો બેટ સ્વરુપ બન્યા છે. માણાવદર અને તેની આસપાસનો વિસ્તાર ગેડ વિસ્તાર છે. જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ બુધવારે ધોધમાર વરસ્યો છે. અનેક નદીઓ અને નાળાઓમાં ખૂબ જ પાણી વહી રહ્યા છે.

આ પણ વાંચો :  Dharoi Dam: ધરોઈ ડેમમાં નવી આવક નોંધાઈ, ભયજનક સપાટીથી જાણો કેટલી દૂર છે વર્તમાન જળ સપાટી

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">