ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી, ગમે તે ઘડીએ ગુજરાતમાં કરશે એન્ટ્રી, જુઓ

|

Jun 10, 2024 | 2:57 PM

હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે.

ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે. એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે. જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:56 pm, Mon, 10 June 24

Next Video