AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, જાણો કેવું રહેશે હવામાન, જુઓ Video

Breaking News : ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, જાણો કેવું રહેશે હવામાન, જુઓ Video

| Updated on: Sep 24, 2026 | 2:48 PM
Share

કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની શક્યતા છે.

રાજ્યમાં ચોમાસાની સત્તાવાર વિદાયનો તબક્કો શરૂ થયો છે. કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. આ સાથે રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદ મુખ્યત્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડી શકે છે. જોકે, ચોમાસાની વિદાય બાદ પણ સ્થાનિક સ્તરે વરસાદની સંભાવના હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં આશરે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. આમ છતાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ્સને કારણે અચાનક વરસાદ પડી શકે છે, જે ખેડૂતો અને સામાન્ય જનજીવન બંને માટે મહત્વપૂર્ણ છે.

વીજળી ચોરી પકડવા પહોંચેલા JE સાથે ગામલોકોએ કરી મારપીટ, વીડિયો વાયરલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">