Monsoon 2023: અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઇંચ વરસાદ , Video

Arvalli Rainfall Report: અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. શહેરમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ બપોર બાદ નોંધાયો હતો.

| Updated on: Jul 07, 2023 | 8:37 PM

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. શહેરમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ બપોર બાદ નોંધાયો હતો. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસા શહેરમાં આવેલા જૂના માર્કેટ યાર્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ માર્કેટ યાર્ડના વહેપારીઓ પરેશાન થઈ જવા પામ્યા હતા.

અનેક દુકાનો આગળ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ વહેપારીઓની પરેશાની વધી ગઈ હતી. માર્કેટયાર્ડમાં આવનારા ખેડૂતોને પણ સમસ્યા સર્જાઈ હતી. મોડાસા અને તેના ઉપરવાસમાં વરસાદને લઈ શુક્રવારે સવારે માઝમ ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી. માઝમમાં નવા પાણીની આવક શરુ થતા રાહત સર્જાઈ હતી. છેલ્લા 48 કલાકથી મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચોઃ Monsoon 2023: ઉત્તર ગુજરાતના મહત્વના જળાશયો નવા નીર આવ્યા, દાંતીવાડા, માઝમ અને ધરોઈમાં પાણીની આવક વધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">