AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાક હજુ ભારે !  જામનગર, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જુઓ Video

Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાક હજુ ભારે ! જામનગર, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 10:44 AM
Share

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, જામનગર, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

Heavy rain alert : હવામાન વિભાગની ફરી એક વાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, જામનગર, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Rain Breaking News : ગુજરાતમાં આગામી 3 કલાક ભારે ! નવસારી સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી

તો જૂનાગઢ, રાજકોટ,અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો હવામાન વિભાગે આણંદ, વડોદરા, ભરુચ, તાપી, ડાંગ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો બીજી તરફ ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">