પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 5:28 PM

રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે માવઠાથી પાક નુકસાની મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સંકટ સમયે ભાજપ સરકાર ખેડૂતોની પડખે ઉભી છે, પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન બચુ ખાબડે, વહેલી તકે પાક નુકસાનીના સરવેની વાત કરી હતી અને નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બચુ ખાબડે દાવો કર્યો કે ભાજપ સરકાર પહેલાથી જ ખેડૂતોને ચિંતા કરતી આવી છે.

આ પણ વાંચો પંચમહાલ : ભાજપના મહિલા ધારાસભ્ય થયા ભાવુક, ભાષણ દરમિયાન રડી પડ્યા, જુઓ વીડિયો

મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે: પાલ આંબલિયા
સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે: પાલ આંબલિયા
ડુમસમાં વરઘોડામાં બબાલ બાદ પથ્થરમારો, મહિલાઓ અને યુવકો ઈજાગ્રસ્ત થયા
ડુમસમાં વરઘોડામાં બબાલ બાદ પથ્થરમારો, મહિલાઓ અને યુવકો ઈજાગ્રસ્ત થયા
જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ,ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નહીં!
જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ,ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નહીં!
બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો
બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો
સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ
સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ
એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા
એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા
મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ
મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">