રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, જુઓ વીડિયો

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 23, 2024 | 3:45 PM

હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે.

અતિભારે વરસાદ આગામી સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદ મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહ્યાં છે. જ્યાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો