Gujarat માં આગામી બે દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરશે

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 10:09 PM

ગુજરાતમાં(Gujarat)આગામી બે દિવસ ગરમીનો પારો(Heat Wave) ઉંચો રહેશે. હવામાન વિભાગે(IMD) ગરમીનો પારો વધવાની આગાહી કરી છે.જે મુજબ પહેલી એપ્રિલે રાજ્યમાં બે ડિગ્રી જેટલું તાપમાન વધશે.પહેલી એપ્રિલે તાપમાન વધીને 42 ડિગ્રીને પાર પહોંચી તેવું અનુમાન છે.પવનની દિશા બદલાતા તાપમાન વધશે. તેમજ બપોરના 12થી 4 વાગ્યા સુધી કામ વગર લોકોને બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.જ્યારે સૌરાષ્ટ્ર -કચ્છમાં તો હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે

હવામાન વિભાગનું માનીયે તો કાલથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે.એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  Junagadh: માતાપિતા કે વૃદ્ધોને પરેશાન કરતા સંતાનોની હવે ખેર નથી, જૂનાગઢમાં વરિષ્ઠ નાગરિકો માટે રાજ્યનો પહેલો પ્રોજેક્ટ શરૂ

Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">