મહીસાગર : લુણાવાડામાં જળભવન બને તે પહેલા જ પાયા તોડવામાં આવ્યા, જુઓ વીડિયો
લુણાવાડામાં જળભવન બની રહ્યું હતું. પરંતુ તે બને તે પહેલા જ તોડવાની નોટિસ આપીને તોડવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. અંદાજે 4 કરોડને ખર્ચે જળભવન તૈયાર થવાનું હતું. પરંતુ આ બાંધકામ માટે વપરાયેલા સિમેન્ટના સેમ્પલ ફેઈલ આવતા પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે અને બાંધકામ થતા પહેલાં પાયા તોડવામાં આવ્યા છે.
મહીસાગરમાં નિર્માણ પહેલા જ કચેરી તોડી પાડવામાં આવી. લુણાવાડામાં જળભવન બનતા પહેલા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. અંદાજે 4 કરોડને ખર્ચે જળભવન તૈયાર થવાનું હતું. ત્યારે પહેલા નિર્માણ કરવાનો ખર્ચ થાય અને હવે એ જ નિર્માણને તોડવું પડશે એવો ઘાટ સર્જાયો છે.
આ પણ વાંચો મહીસાગરમાં નંદઘરનું ઈ-લોકાર્પણ, 2 કરોડથી વધુના ખર્ચે થશે નિર્માણ

Latest Videos