‘લાલો’ ફેમ કરણ જોશી પર યુવતીએ લગાવ્યો ગંભીર આરોપ ! સોશિયલ મીડિયા પર મેસેજ વિવાદમાં અભિનેતાએ આપી સ્પષ્ટતા
‘લાલો’ મૂવી ફેમ અભિનેતા કરણ જોશીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક યુવતીને વાંધાજનક મેસેજ મોકલાયાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે હવે અભિનેતાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
‘લાલો’ ફિલ્મના હીરો કરણ જોશી પર બે-ત્રણ દિવસ પહેલાં એક યુવતીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બીભત્સ માંગણી કરાયાનો પુરાવા સાથેનો વીડિયો વાયરલ કરીને ગંભીર આરોપ લગાવ્યો હતો. આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા અભિનેતા કરણ જોશીએ જણાવ્યું કે, આ ઘટના 5 મહિના પહેલાની છે અને તે સમયે તેમનું એકાઉન્ટ હેક થયું હતું.
તેમણે આવો કોઈ મેસેજ કર્યો નથી અને તે વખતે જ આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. કરણ જોશીએ આક્ષેપ કર્યો છે કે હાલમાં આ જૂની ઘટનાને ખોટી રીતે રજૂ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા થયા ? રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ, તેલ કંપનીઓના કરોડોના નુકસાનનો આંકડો જાણીને ચોંકી જશો
Follow Us
Latest Videos
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
