કચ્છ વીડિયો : ભુજ-નખત્રાણા હાઈવે ખાતે આવેલા સર્કિટ હાઉસ પાસેના દબાણો હટાવાયા

કચ્છના નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ-નખત્રાણા હાઈવે પર સર્કિટ હાઉસ પાસેના દબાણો હટાવાયા છે.  તેમજ પોલીસ કાફલા સાથે મુખ્ય રોડ પર અડચણ રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કચ્છના અંજારથી લઈ દેવભૂમિ દ્વારકાના સલાયા સુધી ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2024 | 2:17 PM

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. કચ્છના નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ-નખત્રાણા હાઈવે પર સર્કિટ હાઉસ પાસેના દબાણો હટાવાયા છે.  તેમજ પોલીસ કાફલા સાથે મુખ્ય રોડ પર અડચણ રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કચ્છના અંજારથી લઈ દેવભૂમિ દ્વારકાના સલાયા સુધી ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

ત્યારે અંજારમાં આવેલા ધાર્મિક દબાણો ઉપર પણ બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બંધાયેલી ત્રણ દરગાહ અને એક મંદિરના બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રએ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">