Jamnagar : બોન્ડેડ તબીબોની હડતાળ સામે સરકારની કડક કાર્યવાહી, તબીબો શનિવારે કાળો દિવસ મનાવશે

સરકાર એક તરફ હડતાળિયા બોન્ડેડ તબીભોને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં સરકારે બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ ફટકારી છે. તેમજ તબીબોની હોસ્ટેલનું વીજ જોડાણ અને પાણીની સુવિધા પણ બંધ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:40 AM

ગુજરાત(Gujarat) માં  છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરો(Doctor) ની હડતાળ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. જો કે તેના વિરોધમાં શનિવારે જામનગરમાં બોન્ડેડ તબીબો કાળો દિવસ મનાવશે. સરકાર એક તરફ હડતાળિયા બોન્ડેડ તબીભોને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં સરકારે બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ ફટકારી છે. તેમજ તબીબોની હોસ્ટેલનું વીજ જોડાણ અને પાણીની સુવિધા પણ બંધ કરાઇ છે. જેના પગલે તબીબોએ આખી રાત્રી મુશ્કેલીમાં વિતાવી હતી. જો કે તેમ છતાં તબીબો શનિવારે કાળા કપડા સાથે બ્લેક ડે તરીકે ઉજવી પોતાની માંગણીઓ દોહરાવશે.

આ પણ વાંચો :  Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Live : ગોલ્ફમાં અદિતિ અશોકનું સારુ પ્રદર્શન યથાવત, મેડલની આશા,વરસાદના કારણે ગોલ્ફની રમત રોકી દેવાઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">