Jamnagar: ગર્ભવતી મહિલાને લઇને જતી 108 નાળામાં ખાબકી, ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યૂ, જૂઓ Video
જામનગરમાં કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. નવાગામ, ઉમરાળા, હકુમતી સરવાણીયામાં વરસાદી માહોલ બે દિવસથી જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસાના આરંભે જ વરસાદે (Rain) ધબધબાટી બોલાવી છે. જામનગરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામનગરમાં કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. નવાગામ, ઉમરાળા, હકુમતી સરવાણીયામાં વરસાદી માહોલ બે દિવસથી જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જો કે વરસાદ વચ્ચે ગઇકાલે એક ગર્ભવતી મહિલાને લઇને જઇ રહેલી 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) નાળામાં ખાબકી હતી. આ એમ્બ્યુલન્સ કાલાવડ તાલુકાના અમરાપરાથી જામનગર (Jamnagar0 જતી હતી. જે પછી ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ હાથ ધર્યુ હતુ.
આ પણ વાંચો- Rajkot : ભૂખી ગામ નજીક આવેલો ભાદર- 2 ડેમ ઓવરફ્લો, ડેમમાં પાણીની પુષ્કળ આવક, જૂઓ Video
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News