સરકાર સામે ઇન્ટર્ન ડોક્ટર્સ ખોલશે મોરચો! આ જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા રોષ

પ્રોત્સાહન ભથ્થાને લઈને ઇન્ટર્ન ડોક્ટર્સ નારાજ જોવા મળી રહ્યા છે. જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા આ ડોક્ટર્સે 15 જુલાઈ સવારે 8 વાગે આંદોલન પણ ઉતારવાની ચીમકી આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 6:46 AM

પ્રોત્સાહન ભથ્થાને લઇ ઇન્ટર્ન ડોક્ટર્સ ફરી નારાજ જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ કોઈ પ્રત્યુત્તર ન મળતાં ઇન્ટર્ન ડોક્ટર્સ નારાજ થઇને આંદોલનના રસ્તે જતા જોવા મળી રહ્યા છે. પોતાની માંગોને લઈને તેમણે 15 જુલાઈએ સવારે 8 વાગ્યાથી હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે વધારાનું પ્રોત્સાહન ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. માર્ચ 2021થી જૂન 2021 સુધી વધારાના રૂપિયા 5 હજાર પ્રોત્સાહન ભથ્થા રૂપે આપવાની જાહેરાત સરકારે કરી હતી. રજૂઆતના એક મહિના બાદ પણ સરકાર તરફથી જોઈ જવાન ન મળતા ઇન્ટર્ન ડૉક્ટર્સ રોષે ભરાયા છે. સોલા ઇન્ટર્ન ડૉકટર્સ સાથે વલસાડ GMERSના ઇન્ટર્ન ડોકટર્સે પણ આ બાબતે ચીમકી આપી. જો કે સુરત, રાજકોટ,વડોદરા અને બીજે મેડિકલ કોલેજમાં  પ્રોત્સાહન ભથ્થું અપાયાના અહેવાલ છે.

આ પણ વાંચો: દિવ્યાંગ રમતવીરો માટે રાજયસરકારની મોટી જાહેરાત, જાણો કોને અપાશે સરકારી નોકરીમાં સીધી ભરતી?

આ પણ વાંચો: Ahmedabad: ‘રક્ષક જ બન્યો ભક્ષક’, ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">