Vadodara : હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ, જુઓ Video

હરણી લેકઝોનના સંચાલક અને ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો. જો કે આરોપીઓ ભરૂચ બાદ રાજસ્થાન ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2024 | 9:48 AM

વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નૂતનની તબિયત બગડતા વડોદરા આવ્યો હતો. વડોદરા આવતા જ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ ફરાર થઈ ગયા હતા

હરણી લેકઝોનના સંચાલક અને ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો. જો કે આરોપીઓ ભરૂચ બાદ રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા.

બેન્કિંગ વ્યવહારો પર વત્સલ શાહની ઓથોરિટી હતી

વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10 ટકાનો ભાગીદાર હતો, તો 2018માં નૂતન અને વૈશાખીની 5-5 ટકા ભાગીદારી નક્કી થઇ હતી. પરેશ શાહની પત્ની અને સંતાનોની 20 ટકાની ભાગીદારી હતી. હરણી લેક્ઝોનનું સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા. બેન્કિંગ વ્યવહારો વત્સલ શાહના ઓથોરિટી સિગ્નેચર ચાલતા હતા.

હરણી દુર્ઘટના બાદ અધિકારીઓને નોટિસ

વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસને લઈને કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. બેદરકારી દાખવવા બદલ 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત 6 ઈજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશને બેદરકારી દાખવવા બદલ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર), જીજ્ઞેશ શાહ(નાયબ ઇજનેર), મુકેશ અજમેરી (નાયબ ઇજનેર), મિતેષ માળી, જીગર સયારિયાને નોટિસ આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">