Sokhda Haridham Controversy : વિવાદ વકરતા મંદિરમાં મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ

|

Apr 22, 2022 | 7:43 PM

સોખડા હરિધામમાં (Sokhda Haridham) સુરતના પૂર્વ સેવકે પ્રેમ સ્વરૂપ સ્વામી પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે ચાર સ્વામી વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છે.પીડિત કૃતાર્થ સાપોવાડીયાનો આરોપ છે કે તે 2014થી હરિધામમાં સેવા કરતો હતો.સાડાચાર વર્ષ સુધી પ્રેમસ્વરૂપ સ્વામીની સેવા કરી છતાં માનસિક અત્યાચાર સહન કરવાનો વારો આવ્યો

વડોદરાના(Vadodara)હરિધામ સોખડામાં(Sokhda Haridham)બે જૂથ પડ્યાં બાદ પણ વિવાદનો સૂર યથાવત રહ્યો છે. સુરતના(Surat)પૂર્વ સેવકે પ્રેમ સ્વરૂપ સ્વામી પર ગંભીર આરોપ લગાવ્યાં છે..અને પ્રેમ સ્વરૂપ સ્વામી સહિત ચાર સ્વામી વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છે..પીડિત કૃતાર્થ સાપોવાડીયાનો આરોપ છે કે તે 2014થી હરિધામમાં સેવા કરતો હતો..સાડાચાર વર્ષ સુધી પ્રેમસ્વરૂપ સ્વામીની સેવા કરી છતાં માનસિક અત્યાચાર સહન કરવાનો વારો આવ્યો. જો કે આ આક્ષેપો બાદ સોખડા મંદિર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેમજ મીડિયાને મંદિરમાં નહીં પ્રવેશવા દેવા સુરક્ષાકર્મીઓને સૂચના આપવામાં આવી છે. ત્યારે ત્યાગ વલ્લભ સ્વામીએ ફોન ઉપાડવાનું પણ ટાળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના પૂર્વ સેવકે પ્રેમ સ્વરૂપ સ્વામી પર ગંભીર આરોપ લગાવ્યાં છે..અને પ્રેમ સ્વરૂપ સ્વામી સહિત ચાર સ્વામી વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છે.પીડિત કૃતાર્થ સાપોવાડીયાનો આરોપ છે કે તે 2014થી હરિધામમાં સેવા કરતો હતો.સાડાચાર વર્ષ સુધી પ્રેમસ્વરૂપ સ્વામીની સેવા કરી છતાં માનસિક અત્યાચાર સહન કરવાનો વારો આવ્યો.ત્યાગ વલ્લભ સ્વામી, સરલ સ્વામી પ્રબોધ સ્વામીમાં હું બિલિવ કરતો હતો.

પરંતુ ઘણી સેવા યોગ્ય નહીં લાગતા મેં આ સેવા કરવાનીના પાડી હતી.એટલું જ નહીં એક મહિલા સાથે પ્રેમ સ્વરૂપ સ્વામીના ક્લોઝ રિલેશન હતા.જેની 3 ચેટ મેં જોયા હતા એટલે મારી ઉપર અત્યાચાર ગુજારાતો હતો..અમારો પાસપોર્ટ જમા કરાવી લીધો છે..એટલે મે પોલીસમાં અરજી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો.

આ પણ વાંચો :  Ahmedabad: ડુપ્લીકેટ પત્રકારે ફેકટરી માલિક પર રૌફ જમાવી રૂપિયાનો કર્યો તોડ

આ પણ વાંચો :  કચ્છ : ઉનાળાના પ્રારંભે જ મોટાભાગના ડેમો તળિયા જાટક, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Video