Gujarati Video : અમદાવાદમાં પીરાણા પાસે બે કિલોમીટર લાંબા ટ્રાફિક જામથી લોકો પરેશાન

અમદાવાદના પીરાણા પાસે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. જેના લીધે વાહન ચાલકો પરેશાન છે. સાંજે 6 વાગ્યાથી લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે. તેમજ બંને તરફ બે-બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે. આ ટ્રાફિક જામ ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે સર્જાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 11:48 PM

અમદાવાદના પીરાણા પાસે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. જેના લીધે વાહન ચાલકો પરેશાન છે. સાંજે 6 વાગ્યાથી લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે. તેમજ બંને તરફ બે-બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે. આ ટ્રાફિક જામ ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે સર્જાયો છે.

જો કે બાદમાં ત્રણ કલાકની જહેમત બાદ ટ્રાફિકજામ હટાવાયો. જેમાં રસ્તા વચ્ચે જ ડમ્પર બંધ થઈ જવાથી અને કારમાં આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જે ના લીધે બંને તરફ બે-બે કિલોમીટર સુધી ગાડીની કતાર લાગી હતી. જ્યારે ભડિયાદ પીરની શોભાયાત્રાને લઈને પણ ટ્રાફિક જામસર્જાયો હતો. આ ટ્રાફિકને દૂર કરવા માટે 3 PI અને 1 SP સહિત 15 પોલીસકર્મીઓ કામે લાગ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,

ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ

ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર

હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!

RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video

બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી

g clip-path="url(#clip0_868_265)">