Gujarati Video : વડોદરામાં મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી, એક મહિલાનું મોત

Gujarati Video : વડોદરામાં મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી, એક મહિલાનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 11:35 PM

ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી..તો બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.હાલ ફાયર વિભાગની ટીમે મકાનને કોર્ડન કરી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે.

Vadodara :વડોદરાના તાંદરજાના મહાબલીપુર વિસ્તારમાં બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો. જેમાં એક મહિલાનું મોત થયું છે. જર્જરિત મકાનના ત્રીજા માળેથી બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં બે મહિલા ઇજાગ્રસ્ત બની છે.બાલ્કની સાથે બંને મહિલાઓ નીચે પટકાઇ હતી.

આ પણ વાંચો : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત, જુઓ Video

જેમાં ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી..તો બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.હાલ ફાયર વિભાગની ટીમે મકાનને કોર્ડન કરી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">