Gujarati Video :અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં વધારો, સોલા સિવિલમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા

અમદાવાદમાં ડેન્ગ્યુના (Dengue)કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 7 દિવસમાં ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોતા અને સોલા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ચાલુ મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:17 PM

Ahmedabad: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શહેરમાં રોગચાળાએ વકર્યો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં  અનેક સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો : Ahmedabad drunk driving case : મણિનગર ખાતે 2 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં યુવકોને દારૂ આપનાર બે લોકોની કરાઇ ધરપકડ, જુઓ Video

જે અંર્તગત અમદાવાદમાં ડેન્ગ્યુના (Dengue)કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 7 દિવસમાં ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોતા અને સોલા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ચાલુ મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા છે.

(With Input, Jignesh Patel, Ahmedabad) 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">