Gujarati Video : અમદાવાદના સરખેજમાં પતિના વ્યસનથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત, દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી

સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિની વ્યસનની કૂટેવથી કંટાળીને જીવનનો અંત કર્યો છે. ઘટનાની વાત કરીએ તો જોધપુરમાં રહેતા BJPના સ્થાનિક કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય પરમાર સાથે મૃતક જહાન્વીના લગ્ન થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 9:29 AM

અમદાવાદના સરખેજમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિની વ્યસનની કૂટેવથી કંટાળીને જીવનનો અંત કર્યો છે. ઘટનાની વાત કરીએ તો જોધપુરમાં રહેતા BJPના સ્થાનિક કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય પરમાર સાથે મૃતક જહાન્વીના લગ્ન થયા હતા.

આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબાઇ સુધી, સટ્ટા કૌભાંડનો આંકડો પહોંચ્યો 5000 કરોડ, વર્ષ 2020થી ચાલતા સટ્ટાની ED કરશે તપાસ

લગ્ન બાદ પતિના દારૂ અને ગુટખાના વ્યસનના કારણે લગ્નજીવનમાં ઝઘડા થતા હતા અને અંતે પરિણીતાએ ઝઘડાથી પરેશાન થઈ પોતાનું જીવન ટૂંકાવ્યું દીધુ છે. પરિણીતાના પિતાએ જણાવ્યું કે જ્હાનવીનો પતિ વારંવાર બીજે લગ્ન કરવાની ધમકી આપતો હતો તથા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. હાલ તો સમગ્ર મામલે સરખેજ પોલીસે આરોપી પતિ જય પરમાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પરિણીતાનો આપઘાત

સુરત ના ડીંડોલી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાનો પતિ શિક્ષક છે. લગ્નના સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતા પતિ સહિતના સાસરિયાઓ વધુ પાંચ તોલા સોનું માંગતા હતા. જેથી પરિણીતાએ ગઈકાલે લગ્ન વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ ડીંડોલી પોલીસ મથકે પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">