Gujarati Video: કચ્છના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક, આખલા મેડિકલ સ્ટોરમાં ઘૂસી ગયા
કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક (bull fight) સામે આવ્યો છે. ભચાઉના જય માતાજી ચોક પાસે બે આખલા બાખડયા છે. આખલા મેડિકલ સ્ટોરમાં (Medical Store) ઘૂસી ગયા હતા.
kutch : ગુજરાતના મોટા ભાગના શહેરમાં આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખતા આવો જ એક આખલાઓનો આતંક સામે આવ્યુ છે. કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક (bull fight) સામે આવ્યો છે. ભચાઉના જય માતાજી ચોક પાસે બે આખલા બાખડયા છે. આખલા મેડિકલ સ્ટોરમાં (Medical Store) ઘૂસી ગયા હતા. આખલાઓના તોફાનના કારણે મેડિકલ સ્ટોર નજીક ઉભેલા એક બાઇક ચાલકને તાત્કાલિક ત્યાંથી ફરાર થઇ જવાની ફરજ પડી હતી. આખલાઓના આતંકની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો