Gujarati Video: ગેરકાયદે હથિયારો વેચવા મામલે નિવૃત સૈનિક સહિત ત્રણેય આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર
Ahmedabad: અમદાવાદના સોલામાં ગેરકાયદે હથિયારો વેચવાના રેકેટમાં નિવૃત આર્મી જવાન પ્રતિક ચૌધરી સહિત ત્રણ આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ આરોપીઓ જમ્મુથી હથિયાર લાવી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વેચતા હતા.
Ahmedabad: અમદાવાદના સોલામાં ગેરકાયદે હથિયાર વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે.નિવૃત્ત સૈનિક પ્રતિક ચૌધરી સહિત 3 આરોપીની સંડોવણી ખુલ્લી છે. આરોપીઓ જમ્મુ-કાશ્મીરમાંથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચતા હતા.અત્યા ર સુધીમાં 20 જેટલા હથિયારો વેચ્યા હોવોનો ખુલાસો થયો છે.
નિવૃત આર્મી જવાન સહિત ત્રણ આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં હથિયાર વેચ્યા હતા. 11 હથિયાર,142 જીવતા કારતૂસ અને 7 ડુપ્લીકેટ લાયલન્સ જપ્ત કરાયા છે. 2થી 3 લાખમાં જમ્મુથી હથિયાર લાવીને 20 લાખ સુધીમાં વેચતા હતા. આરોપીઓ જમ્મુ-કાશ્મીરથી કલેક્ટરના હસ્તાક્ષરવાળુ નકલી લાયસન્સ પણ આપતા હતા. કોર્ટ ત્રણેય આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.રિમાન્ડ દરમિયાન હથિયાર કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે.હાલ કેસમાં તપાસ માટે FSLની મદદ પણ લેવાઈ રહી છે
આ પણ વાંચો : Gujarati Video: નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
