આજનું હવામાન : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં સુકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. અમદાવાદ,આણંદ,છોટાઉદેપુર,ડાંગ,મહીસાગર,નવસારી,પાટણ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા,દાહોદ,નર્મદા,રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Nov 20, 2023 | 8:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં સુકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. આજે અરવલ્લી,ગાંધીનગર,ક્ચ્છ,ખેડા, મોરબી, મહેસાણા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તો અમદાવાદ,આણંદ,છોટાઉદેપુર,ડાંગ,મહીસાગર,નવસારી,પાટણ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા,દાહોદ,નર્મદા,રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો વડોદરા, સુરત,પંચમહાલ, જામનગર,દેવભૂમિ દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 23ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,આણંદ,ભાવનગર,છોટાઉદેપુર, ગાંધીનગર,જામનગર , ખેડા,મોરબી,પંચમહાલ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડ,જુનાગઢ,અમરેલી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો નવસારી,મહીસાગર,બોટાદ,ભરુચ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
g clip-path="url(#clip0_868_265)">