આજનું હવામાન : જાણો આજે વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન કેવુ રહેશે વાતાવરણ, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણ સુકું રહેવાથી વરસાદની પડવાની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન 30 થી 34 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદમાં રાત્રી દરમિયાન 18 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર,સુરેન્દ્રનગર, તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Nov 19, 2023 | 7:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણ સુકું રહેવાથી વરસાદની પડવાની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન 30 થી 34 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદમાં રાત્રી દરમિયાન 18 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આણંદ,ભાવનગર, જામનગર,ખેડા, મોરબી,પંચમહાલ, પોરબંદર,સુરેન્દ્રનગર, તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી,દાહોદ,ગાંધીનગર,મહેસાણા,નર્મદા,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બોટાદ,ડાંગ,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ,સાબરકાંઠા, સુરત,તાપી સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર,ખેડા,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, ભરુચ,બોટાદ, ડાંગ,જુનાગઢ, કચ્છ,મોરબી,નવસારી,પાટણ,સાબરકાંઠા,વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટ,નર્મદા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">