Gujarat Video: ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત પાયા વિહોણી, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હાલ નહીં થાય કોઈ બદલાવ, અફવા ફેલાવારા સામે થઈ શકે કાર્યવાહી

Gandhinagar: ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી. નેતૃત્વ પરિવર્તનની વાતો પાયા વિહોણી છે. સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ જ યથાવત રહેશે તેવી સત્તાવાર સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પ્રકારની અફવા ફેલાવનારા સામે પણ કાર્યવાહી થઈ શકે છે. 

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 13, 2023 | 9:59 PM

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની ચર્ચા માત્ર અફવા છે. નેતૃત્વ પરિવર્તનની વાત પાયા વિહોણી છે. સત્તાવાર સૂત્રો દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. પુત્રની તબિયતના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામુ આપશે તે વાત તદ્દન પાયાવિહોણી છે. તેમણે સીએમ પદેથી રાજીનામુ આપવાની ઈચ્છા દર્શાવ્યાના અહેવાલ પણ સદંતર પાયા વિહોણા છે. સોશિયલ મીડિયામાં સાંજથ વાયરલ થયેલી આ પ્રકારની પોસ્ટ બાદ સત્તાવા સૂત્રોએ સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: Gujarati Video : સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા

સોશ્યિલ મીડિયામાં શરૂ થયેલી અફવામાં મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાના નામ સીએમ તરીકે ચાલી રહ્યા છે તેવી વાતનો ઉલ્લેખ વોટ્સએપ દ્વારા વાયુવેગે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સત્તાવા સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમા અફવા ફેલાવનારા સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર
Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય
યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માથી ઉંમરમાં કેટલો મોટો છે, જાણો
ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?

ગુજરાત સહિત ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
g clip-path="url(#clip0_868_265)">