Gandhinagar : અપુરતા ઇવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે

આગામી ડિસેમ્બર માસમાં 10312 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ગ્રામ પંચાયત સદસ્યો તથા સરપંચ માટે 1.20 લાખથી વધુ ઈવીએમની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 12:28 PM

ગુજરાત(Gujarat )માં અપુરતા ઈવીએમ(EVM) ના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં આગામી ડિસેમ્બર માસમાં 10312 ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election)  યોજાનાર છે. આ ગ્રામ પંચાયત સદસ્યો તથા સરપંચ માટે 1.20 લાખથી વધુ ઈવીએમની જરૂર છે. ત્યારે ઈવીએમની અછતને પગલે મતપેટીથી મતદાન થશે. જેના લીધે રાજ્ય ચૂંટણી પંચે 1.20 લાખ બેલેટ પેપર તૈયાર કરવાની શરૂઆત કરી છે. જે રાજકીય પક્ષોના નિશાન નથી તેવી ચૂંટણી માટે મત પત્રકો છાપવામાં આવશે.

આ પણ વાંચો : શ્રદ્ધા કપૂરની Someone Special સાથેની ચેટ થઈ લીક, જાણો દિલ ઈમોજી સાથે શું વાતો છે ચેટમાં

આ પણ વાંચો : Assam-Mizoram Border Dispute : મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી સામે FIR નોંધાવી,1 ઓગસ્ટના રોજ હાજર થવા આદેશ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">