Gujarat Rain : કચ્છમાં ધોધમાર વરસાદના પગલે માંડવીનો ખારોડ ડેમ થયો ઓવરફ્લો, જુઓ Video

કચ્છમાં ધોધમાર વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો છે. કચ્છના માંડવી તાલુકાનો ખારોડ ડેમ ઓવરફ્લો થયો છે. ગઢશીશા અને શેરડી વચ્ચે આ ડેમ આવેલો છે. તો સારા વરસાદને પગલે ડેમના પાણી છલકાયા છે. ડેમમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:58 AM

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં મોટા ભાગના જળાશયોમાં પાણીના સ્તર ઉંચા આવ્યા છે. ત્યાં કચ્છમાં ધોધમાર વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો છે. કચ્છના માંડવી તાલુકાનો ખારોડ ડેમ ઓવરફ્લો થયો છે. ગઢશીશા અને શેરડી વચ્ચે આ ડેમ આવેલો છે. તો સારા વરસાદને પગલે ડેમના પાણી છલકાયા છે. ડેમમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે.

આ પણ વાંચો : Gujarat Rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ! રાજ્યમાં 234 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video

કરણુકી ડેમના 11 દરવાજા ખોલી દેવાયા

તો બીજી તરફ રાજકોટના જસદણમાં આવેલો કરણુકી ડેમમાં પણ નવા નીર આવતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા દોઢ ફુટ સુધી ખોલાતા વેણુ નદીમાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગોંડલમાં આવેલો મોતીસર ડેમ ઉભરાયો છે. જેથી પાટીયાળી, હડમતળાળા, કોલીથડ સહિતના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">