ગુજરાતમાં પ્રથમ વાર ભાવનગરમાં ડ્રોનથી ખેતરમાં યુરિયાનો છંટકાવ કરાયો

ભાવનગરમાં ખેતરમાં પ્રથમ વાર નેનો ડ્રોનની મદદથી યુરિયા ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો છે.જે કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:42 AM

ગુજરાતના(Gujarat)ભાવનગરમાં(Bhavnagar) દેશમાં સૌ પ્રથમ વાર ટેક્નોલોજીના ઉપયોગથી યુરિયાનો(Urea) છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં ખેતરમાં પ્રથમ વાર  ડ્રોનની( Drone)મદદથી યુરિયા ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો છે. જે કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. તેમજ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની મોટી પહેલ છે. તેમજ કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની પેટાચૂંટણીઓનું આજે પરિણામ

આ પણ વાંચો : નવરાત્રી સહિતના તહેવારોમાં કોરોનાનો ખતરો વધી શકે છે : આહના

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">