Bhavnagar માં નેસવડ ગામની સ્કૂલની પ્રશ્નપત્રની ચોરી બાદ શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય

ભાવનગર(Bhavnagar) જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા  માંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 4:18 PM

ભાવનગરના(Bhavnagar)નેસવડ ગામની સ્કૂલમાંથી પ્રશ્નપત્ર ચોરી(Papaer) થવાની ઘટના બાદ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગે(Education Department)22અને 23 એપ્રિલે લેવાનારી ધોરણ 7ની પરીક્ષા રદ કરી દીધી છે. મહત્વનું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સ્કૂલ ઓફ એક્સેલેન્સની વાતો વચ્ચે શિક્ષણ વિભાગને લપડાક આપતી વધુ એક ઘટના સામે આવી છે.. ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપર ચોરી થઈ ગયા છે. આ ઘટના ખુદ શિક્ષણપ્રધાનના જિલ્લામાં જ ઘટી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે.મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે.. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે.. આમ કુલ 24 પેપર ચોરી થયા છે..જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે.. જે બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસનો ધમધમાટ કર્યો છે..

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સ્કૂલ ઓફ એક્સેલેન્સની વાતો વચ્ચે શિક્ષણ વિભાગ ને લપડાક આપતી વધુ એક ઘટના સામે આવી છે. ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપર ચોરી થઈ ગયા છે. આ ઘટના ખુદ શિક્ષણપ્રધાનના જિલ્લામાં જ ઘટી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા  માંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે. જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ધોરણ 7ની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે.

બીજી તરફ ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં ક્યાં સુધી સર્જાતા રહેશે પેપરકાંડ? એક બાદ એક પેપરકાંડની ઘટનાઓ ક્યાં સુધી સર્જાતી રહેશે? શિક્ષણ તંત્રથી પ્રાથમિક શાળાના પેપર પણ નથી સચવાતા? એવી તે કેવી વ્યવસ્થા છે કે શાળામાંથી જ પેપર ચોરાઈ જાય છે

આ પણ વાંચો :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર 54 કિલોમીટર 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યુ

આ પણ વાંચો :  Anand: કોમી એકતાના ઉદાહરણ સાથે મિત્રતાને અમર કરી ગયા બે મિત્ર, અંતિમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢ્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">