Gujarati Video : ગુજરાત પ્રદેશ ભાજપની ટીમમાં ફેરફાર, મહામંત્રી ભાર્ગવ ભટ્ટને જવાબદારીમાંથી પડતા મુકાયા
ગુજરાતમાં પ્રદેશ ભાજપની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને જવાબદારીમાંથી પડતા મુકાયા છે. જેમાં ભાર્ગવ ભટ્ટ પાસે મધ્યઝોનની જવાબદારી હતી. જેની સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જેમાં હજુ પણ પ્રદેશ ટીમમાંથી કેટલાક હોદેદારોને પડતા મુકાય તેવી શક્યતા છે.

ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર, ત્રણ જિલ્લામાં નવા પ્રમુખની નિમણૂક
ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ત્રણ જિલ્લાને મળ્યા નવા પ્રમુખ મળ્યા છે. ગીર સોમનાથમાં મહેન્દ્રભાઈ પિઠીયા પોરબંદરમાં રમેશભાઈ ઓડેદરા અને ડાંગમાં કિશોરભાઈ ગાવીત જિલ્લા પ્રમુખ તરીકે નિમાયા છે. તાજેતરમાં જ ત્રણેય જિલ્લાના પ્રમુખોના રાજીનામા લેવાઈ ગયા હતા. જેની બાદ પ્રદેશ પ્રમુખે ત્રણેય જિલ્લામાં નવા પ્રમુખની વરણી કરી છે.
(With Input, Kinjal Mishra, Gandhinagar)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…