Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા, આ નામો છે ચર્ચામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે...રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શકયતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 7:20 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે…રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શકયતા છે. તેમજ કોંગ્રેસની યાદીમાં
સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા પણ જોવા મળી રહી છે.

કોંગ્રેસના સંભવિત ઉમેદવારો

પૂંજાભાઈ વંશ – ઉના
નૌશાદ સોલંકી – દસાડા
ઋત્વિજ મકવાણા – ચોટીલા
લલિત કગથરા – ટંકારા
જાવેદ પીરઝાદા – વાંકાનેર
વિક્રમ માડમ – ખંભાળીયા
વિમલ ચુડાસમા – વેરાવળ
પ્રવીણ મુછડીયા – કાલાવડ
બાબુભાઇ વાજા – માગરોળ
પરેશ ધાનાણી – અમરેલી
પ્રતાપ દુધાત – સાવરકુંડલા
વિરજી ઠુમમર – લાઠી
અંમરીશ ડેર – રાજુલા
આનંદ ચૌધરી – માંડવી
સુનિલ ગામીત –
પુનાજી ગામીત – વ્યારા
અનંત પટેલ – વાંસદા
અમિત ચાવડા – આંકલાવ
ગેનીબેન ઠાકોર – વાવ

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">