GUJARAT : રાજ્યમાં 1.75 લાખ લોકોનું રસીકરણ થયું, રસી લેનારાઓની કુલ સંખ્યા 3.18 કરોડ થઇ

Vaccination in Gujarat : રાજ્યમાં કુલ 4.93 કરોડ નાગરીકો પૈકી 2 કરોડ નાગરીકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આ સાથે કોરોના રસી લેનારાઓન સંખ્યા 3.18 કરોડ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:38 AM

GUJARAT : રાજ્યમાં રસીકરણ (Vaccination in Gujarat)ની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણની કામગીરી ફરી એકવાર મંદ પડી છે. ગઈકાલે 26 જુલાઈએ માત્ર 1 લાખ 75 હજાર લોકોનું રસીકરણ કરાયું.અમદાવાદમાં માત્ર 11,705 લોકોએ રસી મુકાવી.તો સુરતમાં 15 હજાર લોકોએ રસી મુકાવી જ્યારે વડોદરામાં 19 હજાર અને રાજકોટમાં 5 હજાર 424 લોકોને રસી અપાઇ.રાજ્યમાં રસી લેનારાઓની કુલ સંખ્યા 3.18 કરોડ થઇ છે. રાજ્યમાં કુલ 4.93 કરોડ નાગરીકો પૈકી 2 કરોડ નાગરીકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આ સાથે કોરોના રસી લેનારાઓન સંખ્યા 3.18 કરોડ થઇ છે. રાજ્યના 8 મહાનગરોમાં 70 ટકા નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">